Satrangi SamacharSep 7, 20181 min readખોડલધામના નરેશ કરાવશે હાર્દિકના પારણાં, PAAS અને સરકારે મધ્યસ્થી સ્વીકારી, કાલે મિટિંગઆજે નરેશ પટેલે એક નિવેનદમાં જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજીક શાંતિ અને હિત માટે મધ્યસ્થી બનવા તૈયાર છું. તો બીજી બાજુ...